● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Wednesday, 22 July 2015

શાળાબાગ,મેદાન,કમ્પ્યુટર લેબ સફાઈ

શાળાબાગ,મેદાન,કમ્પ્યુટર લેબ સફાઈ કરતા બાળકો...
*પ્રાપ્ત મુલ્યો...
  સ્વચ્છતા,
  જવાબદારી,
  સંઘ ભાવના,
  પ્રકૃતિપ્રેમ.
  પર્યાવરણ જાણવણી.
  વગેરે........