આજ રોજ શાળામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન સાહેબશ્રીએ શાળાનાં બાળકોને પ્રશ્ર્નોતરી કરી અને ૧ કલાક જેટલા સમયગાળાનાં શૈક્ષણિક કાર્ય દરમિયાન બાળકોને શિખવાની સરળ રીતો સમજાવી.. અને શાળાના સ્ટાફને શૈક્ષણિક કાર્ય માટે જરૂરી સૂચનો,માર્ગદર્શનો આપ્યા...
આભાર સાહેબ.