● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Thursday, 10 September 2015

Teacher day

તા.૦૯/૦૯/૨૦૧૫ના રોજ શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.. જેમા શાળાના બાળકોએ એક દિવસ બાળશિક્ષકની ભૂમિકા નિભાવી અને પુરા ઉત્સાહ,ઉમંગ સાથે શૈક્ષણિક કાર્ય કરાવ્યુ.