TA:-GHOGHAMBA DIST:-PANCHMAHAL
આજ રોજ ૨૯ ડિસેમ્બર ૧૫ ના રોજ શાળા થી ૪ કીમી દુર રીછીંયા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સુધી પગપાળા પર્યટન અને વનભોજનનુ આયોજન રાખેલ હતુ.ત્યા બાળકો સાથે કુદરતી વાતાવરણમાં ભોજન , પર્યટન માણવાની ખુબ જ મઝા આવી. હર હર મહાદેવ....