● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Friday, 8 January 2016

Gunotsav-6

આજ રોજ શાળામા ગુણોત્સવ ૬ અંતર્ગત મૂલ્યાંકન માટે ગાધીનગરથી પધારેલ IFS officer શ્રી સી.કે.સોનવણે સાહેબ અને લાઈઝન ઓફિસરશ્રી વજેસિંહ રાઠવા સાહેબ,.. કે જેમણે પ્રાર્થનાથી માંડી છેલ્લે ૫.૩૦ સુધી હાજર રહી શાળાનું શૈક્ષણિક,સહ અભ્યાસિક પ્રવૃતિ,અને ભૌતિક સુવિધાનું સચોટ મૂલ્યાંકન કર્યુ...