● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Tuesday, 23 February 2016

School Renovation...

ચાલુ માસની અંદર શાળામાં ઓફિસ,મધ્યાહન ભોજનાલય,રૂમ વગેરેનુ નવિનીકરણ કરવામા આવ્યુ.....