કાલસર પ્રાથમિક શાળાના બાળકોમા વાચન પ્રત્યે રૂચી વધેએ હેતુથી તાઃ૧૪ થી ૧૯ માર્ચ દરમિયાન વાંચન સપ્તાહનુ આયોજન કરવામા આવ્યુ જેમા મુખવાચવ-૬ થી૮,વર્તમાનપત્ર વાચન- ૬થી૮,મુખવાચન ૪થી૫, મુખવાચન ૨થી૩, નિયમિત વાચક (વિધાર્થી), નિયમિત વાચક (શિક્ષક) જેવી સ્પર્ધાઓ રાખવામા આવેલ હતી.