● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Tuesday, 21 March 2017

તિથિ ભોજન

આજ રોજ તા-21/03/17 ને મંગળવારના દિને  શાળાના મદદનીશ શિક્ષક પટેલ વિમલભાઈ અને એમના પત્ની રેખાબેને શાળાના તમામ બાળકો માટે તિથિભોજન આપ્યુ હતુ. જેમા શ્રીખંડ,મોહનથાળ,પુરી,દાળ,ભાત,શાક,પાપડ,કચુંબર, જેવી વાનગીઓ શાળા સ્ટાફ મિત્રો અને રેખાબેનના પિતાશ્રીએ જાતે બનાવી  હતી, નવાઈની વાત એ હતી કે શાળાના ૮૦% બાળકોએ આજ દિન સુધી શ્રીખંડ ખાવાનુ તો દુર જોયુ પણ ન હતુ, અને એવા બાળકોને તિથિ ભોજન .............................................. ધન્યવાદ  દાતાશ્રીઓ અને સ્ટાફ.