● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

ગામની માહિતી

ગામની માહિતી
  • સરપંચ:- નાયકા કમળાબેન ભારતભાઇ
  • ગામનુ નામ:- કાલસર
  • પો:-રીંછીયા
  • તાલુકો:‌- ઘોઘંબા
  • જી:-પંચમહાલ
  • પી.કો :-૩૮૯૩૬૦
  • ગામમાં વસતી જાતિઓ:- રાઠવા,નાયકા,બારીયા,પરમાર.ચૌહાણ
  • ગામમાં થતા પાકો:- મકાઇ, ડાંગર,જુવાર,તુવર,કપાસ,શાકભાજી
  • આંગણવાડી:- ૩
  • આરોગ્યકેન્દ્ર:- ૧
  • પ્રા.શાળા:- ૧ [ ધોરણ;[૧ થી ૮]
  • ઉજવાતા તહેવારો:- હોળી,ઈન્દ,દિવાળી,નવરાત્રી. વગેરે.
  • લોક નૂત્ય:- ટીમલી,ગપ્પુલી
ગામની વસ્તી:-વ.ગણતરી ૨૦૧૧ પ્રમાણે.
એસ.ટી:- ૬૨૩ પુ.+૬૨૦ સ્ત્રી = ૧૨૪૩
બક્ષી:-  ૩૫૧ પુ. + ૩૯૦ સ્ત્રી = ૭૪૧
કુલ:-    ૯૭૪ પુ. + ૧૦૧૦ સ્ત્રી = ૧૯૮૪