આજે તા-૧૨/૦૪/૨૦૧૭ ના રોજ શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૮ ના બાળકોનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો. જેમા બાળકો એ વર્ષ દરમિયાન વિતાવેલા સમયને ધોરણ ૮ ના બાળકોએ યાદ કર્યો. પછી શાળા પરિવારે બાળકોને આશિર્વચનો આપી સ્મૃતિચિહનો અને પ્રમાણપત્રો એનાયત કર્યા. અંતે ધો.૮ ના બાળકોએ આપણી શાળાને યાદગીરી રૂપ દેવી શારદાનો ફોટો ભેટ આપ્યો......
Miss you our all dear students....
Hb patel