આજ રોજ તા:-07/04/2018 ને શનિવારના દિને આપણી કાલસર પ્રા.શાળામાં બીજા દિવસનો ગુણોત્સવ યોજાયો જેમા મુલ્યાંકનકાર તરીકે પરોલી માધ્યમિક શાળાના આચાર્યશ્રી ગણપતસિંહ ચાવડા સર અને લાઈઝન તરીકે સી.આર.સી.કો. તરીયાવેરી શ્રી નરેન્દ્રભાઈ બારીયા સાહેબે મુલાકાત લીધી.. અને સાહેબશ્રીઓ એ સવારે-08:00 થી 1:40 ના સમયગાળામાં શાળાનુ શૈક્ષણિક,સહ અભ્યાસિક પ્રવૃતિઓ ,શાળા વાતાવરણ અને ભૌતિક સુવિધાઓનું મુલ્યાંકન કર્યુ...