● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

શાળાની માહિતી

શાળાની માહિતી
  • નામ:- કાલસર પ્રાથમિક શાળા
  • શાળા ડાયસ કોડ:-૨૪૧૭૦૧૦૩૮૦૧
  • સી.આર.સી.;-તરીયાવેરી
  • પગારકેંન્દ્ર;-રણજીતનગર
  • તાલુકો;-ઘોઘંબા
  • જીલ્લો:-પંચમહાલ
  • માધ્યમ:- ગુજરાતી
  • મુખ્ય શિક્ષક:- પટેલ હિતેશભાઈ બી.
  • ભણાવાતા ધોરણ:- ૧ થી ૮
  • ફરજ બજાવતા શિક્ષકો:- ૬(૧થી૫- ૫ અને ૬થી૮- ૧)
  • શાળા મહામંત્રી:-શૈલેષભાઇ રાઠવા
  • એસ.એમ.સી.અધ્યક્ષ:-છત્રસિંહ રાઠવા
  • શાળા સ્થાપના:- ૦૧/૦૪/૧૯૫૪