ધોરણ-8 નું પરિણામ જોવા નીચે આપેલ લીંક પર અહિ કલીક કરો.
આજ રોજ તા:-05/05/2018ને શનિવારે ધોરણ-8 ના બાળકોને પરિણામ આપવામાં આવ્યુ. સાથે સાથે શાળા છોડયા અંગેનુ પ્રમાણપત્ર,શાળાંત પ્રમાણપત્ર આપવામાં આવ્યુ.. બાળકોના ચહેરા પર શાળા છોડવાનું દુ:ખ દેખાતુ હતુ. પરંતુ બાળકોને આવનાર સિધ્ધિઓ પાર કરવા શાળા છોડવી જરૂરી છે.... છેલ્લે તમામ બાળકો માટે શાળાના દરવાજા કોઈપણ મદદ, સલાહ માટે શાળાના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે એવી હૈયાધારણા આપી અને શુભેચ્છાઓ પાઠવી...
જય શિક્ષણ.......
જય શિક્ષણ.......
ધોરણ-8 ના ૨૪ બાળકોનું રીઝલ્ટ જોવા Click Here