આજ રોજ તા-૧૫/૦૬/૨૦૧૮ને શુક્રવારે શાળામાં શાળાના પ્રથમ પગથીયા રૂપ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૮ની ઉજવણી કરવામાં આવી જેમા મહેમાન તરીકે સી.આર.સી.કો.તરીયાવેરી બારીઆ નરેન્દ્રભાઈ જી.એ હાજરી આપી ૨૬ બાળકોને ધોરણ ૧ માં પ્રવેશ આપ્યો. ..
શાળા પ્રવેશોત્સવ સાથે સાથેે શાળામાં આનંદદાયી બાળમેળો અને લાઈફ સ્કીલમેળાનુ પણ આયોજન કરવામાં આવ્યુ જેમા તમામ પ્રવૃતિઓમાં બાળકોએ ઉત્સાહપુર્વક ભાગ લઈ બાળમેળાને સફળ બનાવ્યો..