રવિવારના રોજ શાળની દિવાલો,બીમ અને કોલમ પર સુવાકયો લખવામાં આવ્યા.....જે તમામ લખાણ બાજુની પ્રાથમિક શાળા તરીયાવેરીના આચાર્યશ્રી અને મારા પરમ મિત્ર એવા રાઠવા અરવિંદભાઈએ પોતાના મુલ્યવાન સમય માંથી શાળાને સમય આપી આશરે ૫ કલાકનુ શ્રમદાન આપી લખ્યુ.. જે બદલ આદરણીય મિત્ર અરવિંદભાઈનો શાળા પરીવાર હ્દયપુર્વક આભાર વ્યક્ત કરે છે.
ઘન્યવાદ અરવિંદભાઈ..