TA:-GHOGHAMBA DIST:-PANCHMAHAL
આજ રોજ આપણી કાલસર પ્રાથમિક શાળામાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમા શાળાના તમામ શિક્ષકો, ધોરણ -૩ થી ૮ ના ૧૪૯ બાળકો,એસ.એમ.સી.સભ્યો,વાલીઓ એ ભાગ લીધો..