● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Wednesday, 5 July 2017

હવાનું દબાણ ધોરણ-૮

ધોરણ-૮ હવાનું દબાણ 
એકમ અધ્યયન અંતર્ગત સ્વાનુભવ મેળવવા પ્રવૃતિમાં મગ્ન બાળકો