● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Monday, 25 September 2017

નવરાત્રી મહોત્સવ- ૨૦૧૭-૧૮

ગામમાં કયાંય નવરાત્રી ગરબાની ઉજવણી કરવામાં આવતી ન હોવાથી શાળાના બાળકોમાં નિરાશા હતી. બાળકોને ધ્યાને લેતા શાળામાં નવરાત્રી દરમિયાન ગરબા મહોત્સવ ઉજવવાનું નકકી કરવામાં આવ્યુ.