● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Saturday, 9 December 2017

સાપ્તાહિક કવિઝ સ્પર્ધા.. ૮/૧૨/૧૭

આપણી કાલસર પ્રાથમિક શાળા અંતરીયાળ વિસ્તારમાં હોવાથી ગામમાં, શાળામાં સામાન્ય જ્ઞાનનો ખુબ જ અભાવ જોવા મળતા,  સામાન્ય જ્ઞાન શિક્ષણ આપવા માટે શાળા પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી દર શનિવારે "સામાન્ય જ્ઞાન કવિઝ સ્પર્ધા"નુ આયોજન કરવામાં આવ્યુ. જેમા દર શનિવારે 3 થી 5 અને 6 થી 8 એમ 2 વિભાગ બનાવી.. સ્પર્ધા યોજવામાં આવે છે, જેમા બાળકોની પસંદગી પણ હાજરી પત્રક પ્રમાણે કોઈપણ નંબરની હોય શકે છે.. 
      સ્પર્ધામાં બાળકો અને શિક્ષકોનાં ઉમંગને જોતા શાળા પરિવારનો હેતુ જરૂર પાર પડશે..