● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Thursday, 20 September 2018

તાલુકા કક્ષા ગણિત,વિજ્ઞાન પ્રદર્શનમાં

આજ રોજ ઘોઘંબા તાલુકાનાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ -3 માં (નિપાહ વાઈરસ જાગૃતિ ) કૃતિ લઈ જઈ  ભાગ લીધો..