TA:-GHOGHAMBA DIST:-PANCHMAHAL
આજ રોજ શાળામાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી જેમા ગામના આગેવાનો, વાલીઓએ બહોળા પ્રમાણમાં હાજરી આપી ... અને સ્વાતંત્ર્યદિન સાથે વાલી સંમેલન પણ યોજવામાં આવ્યુ જેમા શાળા વિકાસના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી..