● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Friday, 11 August 2017

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

આજ રોજ તરીયાવેરી કલ્સટર અને રણજીતનગર કલ્સટરનાં ગણિત -વિજ્ઞાન પ્રદર્શનનુ આયોજન તરીયાવેરી પ્રાથમિક શાળા ખાતે હતુ, જેમા  બી.આર.સી.કો.સાહેબશ્રી  બીટ કેળવણી નિરીક્ષક સાહેબશ્રી અજયકુમાર, પગારકેન્દ્ર આચાર્યશ્રી અતુલભાઈ, સી.આર.સી.કો.સાહેબશ્રી દિગ્મેશભાઈ, બન્ને કલ્સટરના આચાર્યશ્રીઓ, ગણિત વિજ્ઞાનના શિક્ષકમિત્રોએ હાજરી આપી અને બધી શાળાઓ માંથી આવેલ બાળ વૈજ્ઞાનિક વિઘાર્થીઓએ ખુબ જ ઉત્સાહપુર્વક ભાગ લીધો....