Date-05/04/2019 ના રોજ DEO Panchal sir આપણી કાલસર પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યા હતા. જેમા એમણે પ્રજ્ઞાવર્ગની મુલાકાત લીધી.ત્યારબાદ ધોરણ: 2 નિદાન કસોટી અંતર્ગત ચાલતા ઉપચારાત્મક વર્ગની મુલાકાત લઈ બાળકોની પ્રગતિ ચકાસણી કરી..ત્યારબાદ કાર્યાલય મુલાકાત લઈ સ્ટાફ મિત્રોને જરુરી સુચનો,માહિતી આપી,શાળામાંથી વિદાય લીધી..
Thank u
Thank u