આપણી કાલસર પ્રાથમિક શાળામાં માર્ચ-2019 માં થયેલ મુલાકાતો...
C.R.C.Co.શ્રીની મુલાકાત
બી.આર.સી.કો.શ્રી પ્રવિણભાઈ સાહેબ ને ડિસ્ટ્રીક પેડાગોજી પ્રજ્ઞા શ્રી ચેતનભાઈ સાહેબની મુલાકાત
ડી.ઈ.ઓ.પંચમહાલમાંથી શ્રી બારીઆ સાહેબ અને બી.આર.સી.કો.સાહેબની મુલાકાત
નિદાન કસોટી ગાર્ડિયન શ્રી નરેન્દ્રભાઈ