● કાલસર પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. ● સુવિચાર :- ➢ "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર ..... ➢ "પૈસા માટે પરસેવો પાડનાર ઘણા મળશે પણ પર-સેવા માટે પરસેવો પાડનાર વિરલા ક્યાંક જ મળશે.."●

Thursday, 4 April 2019

R.O.નું દાન

        આજ રોજ આપણી કાલસર પ્રાથમિક શાળામાં શાળા સ્ટાફના શિક્ષિકા શ્રીમતિ ઠાકર જાગૃતિબેનના પ્રયત્નોથી સુરત નિવાસી દાનેશ્વરીશ્રી ત્રિવેદી બ્રીજેશભાઈ સાહેબ તરફથી શાળામાં અભ્યાસ કરતા ૨૧૨ બાળકોને પીવાનુ શુધ્ધ મળી રહે તે માટે ₹ ૨૭૦૦૦ની રકમનુ આર.ઓ.(R.O) દાનમાં મળેલ છે..
શાળા આચાર્યશ્રી,શિક્ષકગણ અને શાળાના બાળકો તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છ..
Thank You..